સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ| રાજકોટમાં ઈ-મેમોને લઈ લોક અદાલત યોજાઈ

2022-06-26 207

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર-સોમનાથ, દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ રાજકોટમાં ઈ-મેમોને લઈને વિશેષ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 હજાર કેસ મૂકવામાં આવ્યા હતા. જો કે ઈ-મેમો ભરવા માટે માત્ર 200 લોકો જ હાજર રહ્યાં હતા.